HomeટેકનોલોજીBest Mobile Phone Under 20000-2022 : Samsung,Realme,Redmi, Oppo,Vivo,MI

Best Mobile Phone Under 20000-2022 : Samsung,Realme,Redmi, Oppo,Vivo,MI

* Advertisement *
** Advertisement **

Best Mobile Phone Under 20000 – 2022 : Samsung,Realme,Redmi, Oppo,Vivo,MI,android,poco,5G, 6 GB RAM,8 GB RAM,128 GB | Best smartphone under 20000 | best camera phone under 20000 | samsung mobile phone under 20000 | realme phone under 20000 | best gaming phone under 20000 | vivo mobile under 20000

Best phone under 20000 : ભારતમાં 20,000 રૂપિયા સુધીના ફોન હવે બહુ સરળતાથી મેળવી શકાય છે. તમે જોશો કે 20,000 રૂપિયા સુધીના ફોન સારું પરફોર્મન્સ, સારી ડિઝાઇન અને સારા કેમેરા આપે છે. જો તમે 20,000 રૂપિયા સુધીના ગેમિંગ સ્માર્ટફોન, બિઝનેસ સ્માર્ટફોન ખરીદવા માંગતા હો, તો હવે તે નવા સ્માર્ટફોન માં 6 જીબી રેમ અને અત્યંત સક્ષમ પ્રોસેસર છે. તમે Samsung, Motorola, Realme, MI, Xiaomi, Redmi, vivo, Oppo જેવા બ્રાન્ડ્સમાંથી 20,000 રૂપિયા હેઠળના કેટલાક શ્રેષ્ઠ સ્માર્ટફોન સરળતાથી ખરીદી શકો છો.તમને એફએચડી + ડિસ્પ્લે, ઝડપી ચાર્જિંગ સપોર્ટ, યુએસબી ટાઇપ-સી કેબલ, 4G VoLTE કનેક્ટિવિટી, અને ડ્યુઅલ કેમેરા જેવી કેટલીક પ્રીમિયમ સુવિધા મળશે.



20,000 રૂપિયા સુધીના બેસ્ટ મોબાઈલ ફોન – Best Mobile Phone Under 20000

1. Redmi Note 11T 5G | રેડમી નોટ 11T 5G

Xiaomi Redmi Note 11T 5G 6 GB રેમ, 128 GB સ્ટોરેજ, 50MP + 8MP Dual બેક કેમેરા, 16 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ લોકો માં ખુબજ લોકપ્રિય છે. મીડિયાટેક ડાયમેન્સિટી 810 ઓક્ટા-કોર 5G પ્રોસેસર, 5000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન લોકો ની પસંદગી ના best gaming phone under 20000 માં સ્થાન મેળવે છે.

Redmi Note 11T 5G
Redmi Note 11T 5G | Best phone under 20000
Price – કિંમત19,449
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા50MP + 8MP Dual બેક કેમેરા
Front Camera – આગળનો કેમેરા16MP
Processor – પ્રોસેસરમીડિયાટેક ડાયમેન્સિટી 810 ઓક્ટા-કોર 5G પ્રોસેસર
Display – ડિસ્પ્લે16.76 cm (6.6 inch)
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Xiaomi Redmi Note 11T 5G specification | 20000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2022

2. Realme 8s 5G | રીયલમી 8s 5G

Realme 8s 5G 8 GB રેમ, 128 GB સ્ટોરેજ, 64MP + 2MP + 2MP 3 બેક કેમેરા, 16 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ લોકો માં ખુબ લોકપ્રિય છે. મીડિયા ટેક ડિમેન્સિટી 810 5G પ્રોસેસર, 5000 mAh બેટરી કૅપેસિટી, 5G Phone ના લીધે આ ફોન લોકો ની પસંદગી ના Best 5G Mobile Phone માં સ્થાન મેળવે છે.

Realme 8s 5G
Realme 8s 5G | Best phone under 20000
Price – કિંમત19,999
RAM – રેમ8 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5000 mAh
Rear Camera – પાછળનો કેમેરા64MP + 2MP + 2MP
Front Camera – આગળનો કેમેરા16MP
Processor – પ્રોસેસરમીડિયા ટેક ડિમેન્સિટી 810 5G પ્રોસેસર
Display – ડિસ્પ્લે16.51 cm (6.5 inch) 
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Realme 8s 5G specification | 20000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2022

3. Realme Narzo 30 5G | રીયલમી નારજો 30 5G

Realme Narzo 30 5G 6 GB રેમ, 128 GB સ્ટોરેજ, 48MP + 2MP + 2MP 3 બેક કેમેરા, 16 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ લોકો માં ખુબ લોકપ્રિય છે. મીડિયા ટેક ડિમેન્સિટી 700 પ્રોસેસર, 5000 mAh બેટરી કૅપેસિટી, 5G Phone ના લીધે આ ફોન લોકો ની પસંદગી ના best gaming phone under 20000 માં સ્થાન મેળવે છે.

Realme Narzo 30 Pro 5G | Best Mobile Phone Under 20000
Realme Narzo 30 Pro 5G | Best Mobile Phone Under 20000
Price – કિંમત16,999
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5000 mAh
Rear Camera – પાછળનો કેમેરા48MP + 2MP + 2MP 
Front Camera – આગળનો કેમેરા16MP
Processor – પ્રોસેસરમીડિયા ટેક ડિમેન્સિટી 700
Display – ડિસ્પ્લે16.51 cm (6.5 inch) 
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Realme Narzo 30 5G specification | best camera phone under 20000

4. Motorola Moto G60 | મોટોરોલા મોટો G60

Motorola Moto G60 6 GB રેમ, 128 GB સ્ટોરેજ, 3 બેક કેમેરા, 32 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન ખાસો લોકપ્રિય થયો છે. ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 732G પ્રોસેસર, 6000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન યંગ લોકો ની પસંદગી ના Top 10 Mobile Phone માં સ્થાન મેળવે છે.

Motorola Moto G60 | Best Mobile Phone Under 20000
Motorola Moto G60 | Best Mobile Phone Under 20000
Price – કિંમત17,999
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી6000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા108 MP + 8 MP + 2 MP
Front Camera – આગળનો કેમેરા32 MP
Processor – પ્રોસેસરક્યુઅલકોમ સ્નેપડ્રેગન 732G
Display – ડિસ્પ્લે17.22 cm (6.78 inch)
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Motorola Moto G60 specification | best camera phone under 20000

5. Vivo iQOO Z3 | વિવો iQOO Z3

Vivo iQOO Z3 6 GB રેમ, 128 GB સ્ટોરેજ, 64MP + 8MP + 2MP 3 બેક કેમેરા, 16 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ લોકો માં ખુબ લોકપ્રિય છે.ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 768G પ્રોસેસર, 4400 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન લોકો ની પસંદગી ના vivo mobile under 20000 માં સ્થાન મેળવે છે.

Vivo iQOO Z3
Vivo iQOO Z3
Price – કિંમત19,990
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી4400 mAh 
Rear Camera – પાછળનો કેમેરા48MP + 8MP + 2MP
Front Camera – આગળનો કેમેરા16MP 
Processor – પ્રોસેસરક્યુઅલકોમ સ્નેપડ્રેગન 768G
Display – ડિસ્પ્લે16.71 cm (6.58 inch)
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Vivo iQOO Z3 specification | vivo mobile under 20000

6. Samsung Galaxy M31 | સેમસંગ ગેલેક્સી M31

Samsung Galaxy M31 8 GB રેમ, 128 GB સ્ટોરેજ, 4 બેક કેમેરા, 32 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ ખુબ લોકપ્રિય છે. સેમસંગ એક્સીનોસ 9611 પ્રોસેસર, 6000 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન યંગ લોકો ની પસંદગી ના samsung mobile phone under 20000 માં સ્થાન મેળવે છે.

samsung-galaxy-m31s | Best Mobile Phone Under 20000
samsung-galaxy-m31s | Best Mobile Phone Under 20000
Price – કિંમત18,999
RAM – રેમ8 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી6000 mAh 
Rear Camera – પાછળનો કેમેરા64 MP + 8 MP + 5 MP + 5 MP
Front Camera – આગળનો કેમેરા32 MP
Processor – પ્રોસેસરસેમસંગ એક્સીનોસ 9611
Display – ડિસ્પ્લે16.26 CM (6.4 inch)
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Samsung Galaxy M31 specification | best camera phone under 20000

7. Realme 8 Pro | રીયલમી 8 પ્રો

Realme 8 Pro 8 GB રેમ, 128 GB સ્ટોરેજ, 4 બેક કેમેરા, 16 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ ખુબ લોકપ્રિય છે. ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર, 4500 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન લોકો ની પસંદગી ના Best mobile phone for Business માં સ્થાન મેળવે છે.

Realme 8 Pro | Best Mobile Phone Under 20000
Realme 8 Pro | Best Mobile Phone Under 20000
Price – કિંમત19,999
RAM – રેમ8 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી4500 mAh 
Rear Camera – પાછળનો કેમેરા108MP + 8MP + 2MP + 2MP
Front Camera – આગળનો કેમેરા16MP
Processor – પ્રોસેસરક્યુઅલકોમ સ્નેપડ્રેગન 720G
Display – ડિસ્પ્લે16.26 cm (6.4 inch)
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Realme 8 Pro specification | 20000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2022

8. POCO X3 Pro | પોકો X3 પ્રો

xiaomi POCO X3 Pro 6 GB રેમ, 128 GB સ્ટોરેજ, 4 બેક કેમેરા, 20 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ ખુબ લોકપ્રિય છે. ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 860 પ્રોસેસર, 5160 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન યંગ લોકો ની પસંદગી ના Top 10 Best Mobile માં સ્થાન મેળવે છે.

POCO X3 Pro | Best Mobile Phone Under 20000
POCO X3 Pro | Best Mobile Phone Under 20000
Price – કિંમત18,999
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5160 mAh 
Rear Camera – પાછળનો કેમેરા48MP + 8MP + 2MP + 2MP
Front Camera – આગળનો કેમેરા20MP
Processor – પ્રોસેસરક્યુઅલકોમ સ્નેપડ્રેગન 860
Display – ડિસ્પ્લે16.94 cm (6.67 inch)
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
POCO X3 Pro specification | 20000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2022
***** આ પણ વાંચો *****

[ggWhatsappButton]


[ggTelegramButton]


9. Redmi Note 10 Pro Max | રેડમી નોટ 10 પ્રો મેક્સ

Xiaomi Redmi Note 10 Pro Max 6 GB રેમ, 128 GB સ્ટોરેજ, 4 બેક કેમેરા, 16 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ લોકો માં ખુબજ લોકપ્રિય છે. ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 732G પ્રોસેસર, 5020 mAh બેટરી કૅપેસિટી ના લીધે આ ફોન લોકો ની પસંદગી ના Best mobile phone for Business માં સ્થાન મેળવે છે.

Redmi-Note-10-Pro-Max | Best Mobile Phone Under 20000
Redmi-Note-10-Pro-Max | Best Mobile Phone Under 20000
Price – કિંમત19,999
RAM – રેમ6 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5020 mAh 
Rear Camera – પાછળનો કેમેરા108 + 8MP + 2MP + 5MP
Front Camera – આગળનો કેમેરા16MP
Processor – પ્રોસેસરક્યુઅલકોમ સ્નેપડ્રેગન 732G
Display – ડિસ્પ્લે16.9 cm (6.67-inch)
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
Redmi Note 10 Pro Max specification | best gaming phone under 20000

10. Realme Narzo 30 Pro 5G | રીયલમી નારજો 30 પ્રો 5G

Realme Narzo 30 Pro 5G 8 GB રેમ, 128 GB સ્ટોરેજ, 3 બેક કેમેરા, 16 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન પણ લોકો માં ખુબ લોકપ્રિય છે. મીડિયા ટેક ડિમેન્સિટી 800U પ્રોસેસર, 5000 mAh બેટરી કૅપેસિટી, 5G Phone ના લીધે આ ફોન લોકો ની પસંદગી ના Top 10 5G Mobile Phone માં સ્થાન મેળવે છે.

Realme Narzo 30 Pro 5G | Best Mobile Phone Under 20000
Realme Narzo 30 Pro 5G | Best Mobile Phone Under 20000
Price – કિંમત17,999
RAM – રેમ8 GB
Internal Storage – સ્ટોરેજ128 GB
Battery Capacity – બેટરી કૅપેસિટી5000 mAh
Rear Camera – પાછળનો કેમેરા48MP + 8MP + 2MP 
Front Camera – આગળનો કેમેરા16MP
Processor – પ્રોસેસરમીડિયા ટેક ડિમેન્સિટી 800U
Display – ડિસ્પ્લે16.51 cm (6.5 inch) 
SIM Type – સિમ કાર્ડDual Sim – ડબલ સિમ
realme Narzo 30 Pro 5G specification | Best Mobile Phone Under 20000

ઉપરના દરેક ફોનની તમે ઓનલાઈન એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરી શકો છો.

amazon

flipkart

 *** આ અગત્ત્યની માહિતી તમને ગમી હોય તો બીજા લોકો, મિત્રો, ફેમિલિ સાથે જરૂર થી શેર કરો.***

FAQ [વારંવાર પુછાતા અગત્યના પ્રશ્નો – Best Mobile Phone Under 20000]

Q. Which is the best phone under 20000 in 2022 | 2022 માં 20000 રૂપિયા સુધીમાં બેસ્ટ મોબાઇલ ફોન કયો છે?

Ans.
1) Motorola Moto G60 2) Samsung Galaxy M31s આ બંને મોબાઇલ બેસ્ટ છે.

Q. Which phone is best for girls under 20000 | 20000 રૂપિયા સુધીમાં છોકરીઓ માટે કયો મોબાઇલ ફોન બેસ્ટ છે?

Ans.
1) xiaomi POCO X3 Pro 2) Realme 7 Pro 6 GB રેમ, 128 GB સ્ટોરેજ, 4 બેક કેમેરા, 32 MP ફ્રન્ટ કેમેરા ના લીધે આ ફોન છોકરીઓ માં ખુબ લોકપ્રિય છે.

Q. Which is the best Gaming Phones under 20000 in 2022? | 2022 માં 20000 રૂપિયા સુધીમાં બેસ્ટ ગેમિંગ ફોન કયો છે?

Ans.
1) Samsung Galaxy M31s 2) Realme X7 5G આ બંને મોબાઇલ ગેમિંગ માટે બેસ્ટ છે.

Q. Which is the best best Camera Phone under 20000 in 2022? | 2022 માં 20000 રૂપિયા સુધીમાં બેસ્ટ કેમેરા ફોન કયો છે?

Ans.
1) Realme 7 Pro  2) Motorola Moto G60 આ બંને મોબાઇલ કેમેરા માટે બેસ્ટ છે.

*** આ પણ વાંચો : ***

*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Asha
Asha
BLOGGER/INFLUENCER. WORKING ON MY DREAMS.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular