બેસ્ટ સીએનજી કાર 2022, Best CNG Cars in india 2022,Best mileage car In CNG, Best cng car Under 5 Lakhs, Maruti cng Cars, Hyundai cng Cars, Tata cng cars
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી CNG કાર ઉપલબ્ધ હોવા છતાં, છેલ્લા 1-2 વર્ષથી CNG કાર ની લોકપ્રિયતા વધવા માંડી છે. CNG કાર ના વેચાણમાં આ ઉછાળા માટે ઘણા પરિબળોએ ફાળો આપ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. સરકાર પણ પેટ્રોલ અને ડીઝલ વગર ચાલતી કાર ને ખૂબ જ પ્રોત્સાહન આપી રહી છે. આવનારા સમયમાં બધી જ કાર ઉત્પાદન કંપનીઓ પોતાની વિવિધ CNG કાર લાવી રહી છે.હાલના સમયમાં મારુતિ અને હુન્ડાઈ ની CNG કાર ખૂબ જ લોકપ્રિય છે. તો ચાલો આપણે જાણીએ ભારતમાં વેચાતી Top 10 Best CNG Cars.
1) Tata Tiago CNG | ટાટા ટિયાગો સીએનજી
Tata Tiago CNG કાર લોન્ચ થયા ના ટૂંક સમયમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. ટાટા ટિયાગો પાંચ કલરમાં ઉપલબ્ધ બનશે. ટાટા મોટર્સે CNG કાર માટે iCNG ટેક્નોલોજી વિકસિત કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે કારમાં પહેલા જેટલી જ સિક્યુરિટી ફિચર સાથે મળશે. આ ઉપરાંત iCNG કાર અને પેટ્રોલ કારના પર્ફોર્મન્સમાં પણ કોઈ તફાવત રહેશે નહીં. આ પણ વાંચો Best TATA CNG Cars
- કિંમત : Rs 6,09,900 થી શરૂ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 26 km/kg
- એન્જિન : 1199 CC, 3 Cylinder
- સીટિંગ કેપેસિટી : 5 સીટર
- મોડેલ :
Tata Tiago iCNG XE (કિંમત : Rs 6,09,900)
Tata Tiago iCNG XM (કિંમત : 6,39,900)
Tata Tiago iCNG XT (કિંમત : 6,69,900)
Tata Tiago iCNG XZ+ (કિંમત : 7,52,900)
2) Tata Tigor CNG | ટાટા ટિગોર સીએનજી
Tata Tigor CNG કાર પણ લોન્ચ થયા ના ટૂંક સમયમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. ટાટા ટિગોર પાંચ કલરમાં ઉપલબ્ધ બનશે. ટાટા મોટર્સે CNG કાર માટે iCNG ટેક્નોલોજી વિકસિત કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે કારમાં પહેલા જેટલી જ સિક્યુરિટી ફિચર સાથે મળશે. આ ઉપરાંત iCNG કાર અને પેટ્રોલ કારના પર્ફોર્મન્સમાં પણ કોઈ તફાવત રહેશે નહીં. આ પણ વાંચો Best TATA CNG Cars
- કિંમત : Rs 7,69,900 થી શરૂ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 26 km/kg
- એન્જિન : 1199 CC, 3 Cylinder
- સીટિંગ કેપેસિટી : 5 સીટર
- મોડેલ :
Tata Tigor iCNG XZ (કિંમત : 7,69,900)
Tata Tigor iCNG XZ+ (કિંમત : 8,29,900)
3) Maruti Ertiga CNG | મારુતિ અર્ટિગા સીએનજી
Maruti Ertiga CNG કાર લોન્ચ થયા ના ટૂંક સમયમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. આ કાર 7 સીટર હોવાના કારણે મોટા ફેમિલી માટે ખૂબ જ સગવડ રૂપ છે. ઓછા બજેટમાં 7 સીટર કાર લેવા જતા હોય તો આ કાર બેસ્ટ છે.
- કિંમત : 9.46 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 26 km/kg
- એન્જિન : 1462 cc
- સીટિંગ કેપેસિટી : 7 સીટર
- મોડેલ :
Maruti Ertiga CNG VXI
4) Best CNG Cars In India | Maruti Wagon R CNG | મારુતિ વેગન આર સીએનજી
ભાગ્યે જ કોઈ હશે કે Maruti Wagon R CNG કાર વિશે નહી જાણતા હોય. મારુતિ ની સૌથી વધુ લોકપ્રિય કાર માની આ કાર છે. મારુતિ એ હાલમાં જ આકારનું સીએનજી મોડેલ લોન્ચ કર્યું છે અને જે ખુબજ લોકપ્રિય થયું છે. ઓછા બજેટમાં નાના ફેમિલી માટે આ કાર બેસ્ટ છે.
- કિંમત : 5.70 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 32 km/kg
- એન્જિન : 998 cc
- સીટિંગ કેપેસિટી: 5 સીટર
- મોડેલ :
Maruti Wagon R CNG LXI 1.0L
Maruti Wagon R CNG LXI (O) 1.0L
5) Hyundai Aura CNG | હ્યુન્ડાઇ ઔરા સીએનજી
Hyundai Aura CNG આ કાર પણ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. તમે ઓછા બજેટમાં સારી બ્રાન્ડની સિડાન કાર ખરીદવા ઈચ્છતા હોય તો આકાર તમારા માટે બેસ્ટ છે. Hyundai ની કાર હોવાના લીધે આ કારમાં ખૂબ જ સારા ફિચર્સ મળી રહે છે.
- કિંમત : 7 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 25 km/kg
- એન્જિન : 1197 cc
- સીટિંગ કેપેસિટી: 5 સીટર
- મોડેલ :
Hyundai Aura CNG 1.2 Bi-Fuel
**** આ પણ વાંચો ****
- Best TATA CNG Cars
- Best Electric car in India | બેસ્ટ ઇલેક્ટ્રિક કાર in India
- Best Cars Under 5 Lakhs in India 2022 | 5 લાખ સુધીની બેસ્ટ કાર
- 25 Best Cars Under 10 Lakhs in India 2022 | 10 લાખ સુધીની બેસ્ટ કાર
- 10 Best Electric Scooter in india 2022 | 10 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર
- સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમને કોઈ છેતરશે નહીં
- આવી રીતે તમારા બાઇક ની સંભાળ રાખો, એવરેજ વધી જશે અને વર્ષો સુધી ચાલશે
- તમારી કાર માટે 10 સરળ મેન્ટેનન્સ ટિપ્સ, એવરેજ પણ વધશે અને એન્જિન પણ ફિટ થશે
[ggWhatsappButton]
[ggTelegramButton]
6) Hyundai Santro CNG | હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજી
Hyundai Santro CNG કાર પણ મારુતિ ની નાની CNG કાર ને ખાસ્સી ટક્કર આપી રહી છે. નાના ફેમિલી માટે ઓછા બજેટમાં ખૂબ જ સારી બ્રાન્ડની આ કાર પણ ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ છે. એવરેજ અને કિંમત આ કારના પ્લસ પોઈન્ટ છે.
- કિંમત : 6 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 25-30 km/kg
- એન્જિન : 1086 cc
- સીટિંગ કેપેસિટી: 5 સીટર
- મોડેલ :
Hyundai Santro CNG Magna
Hyundai Santro CNG Sports
7) Maruti Celerio CNG | મારુતિ સેલેરિયો સીએનજી
Maruti Celerio CNG આ કાર જ્યાંથી લોન્ચ થઇ છે ત્યારથી ખૂબ જ લોકપ્રિય છે. ઓછી કિંમત અને મારુતિ નું નામ આ કારને લોકપ્રિય બનાવવામાં સફળ થયા છે. યંગ જનરેશન ના લોકો આ કારને વધુ પસંદ કરે છે.
- કિંમત : 5.95 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 30 km/kg
- એન્જિન : 998 cc
- સીટિંગ કેપેસિટી: 5 સીટર
- મોડેલ :
Maruti Celerio CNG VXI
Maruti Celerio CNG VXI (O)
Best Mileage Car In CNG
8) Maruti S-Presso CNG | મારુતિ એસ પ્રેસો સીએનજી
Maruti S-Presso CNG મીની SUV જેવી લાગતી આ કાર સીએનજી મોડલ માં ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ છે. અલગ ડિઝાઇન, ઓછી કિંમત અને મારુતિ નું નામ હોવાને કારણે પણ આકાર ખૂબ જ લોકપ્રિય છે. આ કાર અલગ અલગ ચાર CNG મોડેલ માં આવે છે.
- કિંમત : 5 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 31 km/kg
- એન્જિન : 998 cc
- સીટિંગ કેપેસિટી: 4 સીટર
- મોડેલ :
Maruti S-Presso CNG LXI
Maruti S-Presso CNG LXI (O)
Maruti S-Presso CNG VXI
Maruti S-Presso CNG VXI (O)
9) Hyundai Grand i10 Nios CNG | હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10 નિઓસ સીએનજી
Hyundai Grand i10 પેટ્રોલ અને ડીઝલ મોડેલમાં આ કાર ખૂબ જ લોકપ્રિય છે. આથી કંપની એ કાર નું સીએનજી મોડલ પણ બજારમાં ઉતાર્યું છે તે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિય થઇ ગયું છે. આ કાર તમને તેના લક્ઝરી ફિચર્સ ના કારણે ખૂબ જ ગમશે.
- કિંમત : 6.84 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 25-30 km/kg
- એન્જિન : 1197 cc
- સીટિંગ કેપેસિટી: 5 સીટર
- મોડેલ :
Hyundai Grand i10 Nios CNG Magna
Hyundai Grand i10 Nios CNG Sports
10) Best CNG Car Under 5 Lakhs | Maruti Alto 800 CNG | મારુતિ અલ્ટો 800 સીએનજી
મારુતિ તેમની જૂની કારોને અમુક સમય પછી ફરીથી લોન્ચ કરતી આવી છે.આ કાર પણ તેમાંની જ એક છે. બહુ ઓછા લોકો હશે કે જેમણે આ કાર ચલાવી નહી હોય.ખૂબ જ ઓછી કિંમત Maruti Alto 800 CNG કારની મુખ્ય વિશેષતા છે. CNG માં આ કાર 2 મોડેલ માં મળે છે.
- કિંમત : 4.66 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 32 km/kg
- એન્જિન : 796 cc
- સીટિંગ કેપેસિટી: 4 સીટર
- મોડેલ :
Maruti Alto 800 CNG LXI
Maruti Alto 800 CNG LXI (O)
11) Maruti Eeco CNG | મારુતિ ઇકો સીએનજી
નાના વેપારીઓ અને નાના ફેમિલી માટે Maruti Eeco CNG કાર બેસ્ટ છે. મારુતિએ કાર્ગો મોડેલ પણ રજૂ કર્યું છે અને તે ખૂબ જ લોકપ્રિય છે. પાવરફુલ એન્જિન, ઓછી કિંમત અને મારુતિ નું નામ આ કારની મુખ્ય વિશેષતા છે.
- કિંમત : 5.40 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 20 km/kg
- એન્જિન : 1196 cc
- સીટિંગ કેપેસિટી: 5 સીટર
- મોડેલ :
Maruti Eeco CNG 5 Seater AC
Maruti Eeco CNG EECO Cargo
Maruti Eeco CNG EECO Cargo AC
12) Maruti Swift Dzire TOUR S CNG | મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ટૂર એસ સીએનજી
લાંબી ટૂર માટે મારૂતિની આ Maruti Swift Dzire TOUR S CNG કાર ખૂબ જ લોકપ્રિય થઈ છે. પાવરફુલ એન્જિન અને એવરેજ આ કારની મુખ્ય વિશેષતા છે. ઓછા બજેટમાં સિડાન કાર ખરીદવા ઈચ્છતા હોય તો આ કાર બેસ્ટ છે.
- કિંમત : 6.36 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
- એવરેજ : 26 km/kg
- એન્જિન : 1197 cc
- સીટિંગ કેપેસિટી: 5 સીટર
- મોડેલ :
Maruti Swift Dzire TOUR S CNG
Data & Images Source : www.marutisuzuki.com & www.hyundai.com/in/en
You can visit both above sites for detail information.
FAQ [વારંવાર પુછાતા અગત્યના પ્રશ્નો – Best CNG Cars 2022] :
Q. મારુતિ ની સૌથી વધુ લોકપ્રિય સીએનજી કાર કઈ કઈ છે?
Ans.
મારુતિ અર્ટિગા સીએનજી, મારુતિ વેગન આર સીએનજી, મારુતિ ઇકો સીએનજી, મારુતિ સેલેરિયો સીએનજી આ બધી મારુતિ ની સૌથી વધુ લોકપ્રિય સીએનજી કાર છે.
Q. સૌથી સસ્તી સીએનજી કાર કઈ છે?
Ans.
મારુતિ અલ્ટો 800 સીએનજી મારુતિની સૌથી સસ્તી સીએનજી કાર છે.
કિંમત : 4.66 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા)
Q. હુન્ડાઈ ની સૌથી વધુ લોકપ્રિય સીએનજી કાર કઈ કઈ છે?
Ans.
હ્યુન્ડાઇ ઔરા સીએનજી, હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજી, હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10 નિઓસ સીએનજી આ બધી હુન્ડાઈ ની સૌથી વધુ લોકપ્રિય સીએનજી કાર છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ“Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
**** આ પણ વાંચો ****
- સોમનાથ મંદિર નો ઈતિહાસ | સોમનાથ ના જોવા લાયક સ્થળો
- દ્વારકા મંદિર નો ઈતિહાસ | દ્વારકા ના જોવા લાયક સ્થળો
- ગુજરાત માં ફરવા માટેના ટોપ 10 સ્થળો
- સ્ટેચ્યુ ઓફ યુનિટી | Statue of Unity