Best Cars Under 10 Lakhs in India | hyundai car under 10 lakh | 7 seater car under 10 lakh | automatic car under 10 lakhs | maruti car under 10 lakhs | Tata car under 10 lakhs
Best Cars Under 10 Lakhs in India
1. Maruti Baleno | મારુતિ બલેનો
ભારતમાં 10 લાખથી ઓછી કિંમતની સૌથી વધુ સસ્તી કારની યાદી Maruti Baleno વિના પૂર્ણ થઈ શકે નહીં. મારુતિ બલેનો ભારતમાં વેચાતી સૌથી વધુ કાર માંની એક છે. હાલમાં જ મારુતિ બલેનો નું નવું વર્ઝન લોન્ચ થયું છે જે ખૂબ જ આકર્ષક છે.
- એન્જિન: 1197cc
- માઇલેજ: 22.94 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 318 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 37
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 6.35 લાખ થી શરૂ
2. Tata Punch | ટાટા પંચ
[ggTelegramButton]
લોન્ચ થયાના થોડા સમયમાં જ Tata Punch લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ છે. લેટેસ્ટ ફીચર, ટેકનોલોજી અને ખૂબ જ સારો લુક આ કારની મુખ્ય વિશેષતા છે.
- એન્જિન: 1199cc
- માઇલેજ: 19 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 366 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 37
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 5.64 લાખ થી શરૂ
3. Tata Nexon | ટાટા નેક્સન
Tata nexon હાલમાં ભારતમાં ખૂબ જ લોકપ્રિય નીવડી રહી છે. આ કાર ટાટા ની ટોપ સેલિંગ કાર ની યાદીમાં સામેલ છે. હાલમાં આ કાર નું ખાસુ વેઇટિંગ ચાલી રહ્યું છે.
- એન્જિન: 1199cc
- માઇલેજ: 19 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 350 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 44
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 7.39 લાખ થી શરૂ
4. Tata Altroz | ટાટા અલ્ટ્રોઝ
Tata Altroz પણ હાલમાં ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. આ કાર ટાટા ની ટોપ સેલિંગ કાર ની યાદીમાં સામેલ છે. ઓછા બજેટમાં Tata Altroz ટાટાની આ બેસ્ટ સેલિંગ કાર છે.
- એન્જિન: 1199cc
- માઇલેજ: 19 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 345 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 37
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 6 લાખ થી શરૂ
5. Kia Sonet | કિયા સોનેટ
Kia Sonet પણ હાલમાં ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. છેલ્લા થોડા વર્ષોમાં કિયા ની બધી જ કાર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. કિયા એ એસયુવી કારમાં પોતાનું અલગ જ માર્કેટ બનાવી લીધું છે.
- એન્જિન: 1197cc
- માઇલેજ: 18 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 392 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 45
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 6.95 લાખ થી શરૂ
**** આ પણ વાંચો ****
- Best TATA CNG Cars
- Best Electric car in India | બેસ્ટ ઇલેક્ટ્રિક કાર in India
- Best CNG Cars | બેસ્ટ સીએનજી કાર 2022
- 15 Best Cars Under 5 Lakhs in India 2022 | 5 લાખ સુધીની બેસ્ટ કાર
- 10 Best Electric Scooter in india 2022 | 10 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર
- સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમને કોઈ છેતરશે નહીં
- આવી રીતે તમારા બાઇક ની સંભાળ રાખો, એવરેજ વધી જશે અને વર્ષો સુધી ચાલશે
- તમારી કાર માટે 10 સરળ મેન્ટેનન્સ ટિપ્સ, એવરેજ પણ વધશે અને એન્જિન પણ ફિટ થશે
6. Hyundai i20 | હ્યુન્ડાઈ i20
- એન્જિન: 1197cc
- માઇલેજ: 21 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 311 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 37
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 6.98 લાખ થી શરૂ
7. Maruti Swift | મારુતિ સ્વિફ્ટ
- એન્જિન: 1197cc
- માઇલેજ: 23.76 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 268 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 37
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 5.90 લાખ થી શરૂ
8. Maruti Ertiga | મારુતિ અર્ટિગા
- એન્જિન: 1462cc
- માઇલેજ: 26 kmpl
- બેઠક ક્ષમતા: 7
- બૂટ સ્પેસ: 209 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 45
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 8.12 લાખ થી શરૂ
9. Renault Triber | રેનો ટ્રાઇબર
- એન્જિન: 999cc
- માઇલેજ: 19 kmpl
- બેઠક ક્ષમતા: 7
- બૂટ સ્પેસ: 84 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 40
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 5.67 લાખ થી શરૂ
10. Nissan Magnite | નિસાન મેગ્નાઈટ
- એન્જિન: 999cc
- માઇલેજ: 18-20 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 336 લિટર
- ગિયર બોક્સ: ઓટોમેટિક, મેન્યુઅલ
- ફ્યુઅલ ટાંકી: 40
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ. 5.76 લાખ થી શરૂ
11. Renault Kiger | રેનો કિગર
- એન્જિન: 999cc
- માઇલેજ: 20.53 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 405 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 40
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 5.80 લાખ થી શરૂ
12. Maruti Vitara Brezza | મારુતિ વિટારા બ્રેઝા
- એન્જિન: 1462cc
- માઇલેજ: 18.76 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 328 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 48
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 7.70 લાખ થી શરૂ
13. Hyundai venue | હ્યુન્ડાઇ વેન્યુ
- એન્જિન: 1498cc
- માઇલેજ: 23.7 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 350 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 45
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 6.99 લાખ થી શરૂ
14. Mahindra XUV300 | મહિન્દ્રા XUV300
- એન્જિન: 1497cc
- માઇલેજ: 20 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 257 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 42
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 8.16 લાખ થી શરૂ
15. Tata Tigor | ટાટા ટિગોર
- એન્જિન: 1199cc
- માઇલેજ: 20 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 419 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 35
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 5.79 લાખ થી શરૂ
16. Hyundai Aura | હ્યુન્ડાઇ ઓરા
- એન્જિન: 1199cc
- માઇલેજ: 28 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 402 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 37
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 5.99 લાખ થી શરૂ
17. Maruti Dzire | મારુતિ ડિઝાયર
- એન્જિન: 1197cc
- માઇલેજ: 24 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 378 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 37
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 6.09 લાખ થી શરૂ
18. Mahindra KUV100 NXT | મહિન્દ્રા KUV100 NXT
- એન્જિન: 1198cc
- માઇલેજ: 18 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 243 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 35
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 6.15 લાખ થી શરૂ
19. Honda Amaze | હોન્ડા અમેઝ
- એન્જિન: 1498cc
- માઇલેજ: 24.7 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 420 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 35
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 6.38 લાખ થી શરૂ
20. Honda Jazz | હોન્ડા જાઝ
- એન્જિન: 1199cc
- માઇલેજ: 17.1 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 354 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 40
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 7.71 લાખ થી શરૂ
**** આ પણ વાંચો ****
- Best TATA CNG Cars
- Best Electric car in India | બેસ્ટ ઇલેક્ટ્રિક કાર in India
- Best CNG Cars | બેસ્ટ સીએનજી કાર 2022
- 15 Best Cars Under 5 Lakhs in India 2022 | 5 લાખ સુધીની બેસ્ટ કાર
21. Honda WR-V | હોન્ડા WR-V
- એન્જિન: 1498cc
- માઇલેજ: 23.7 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 363 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 40
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 8.82 લાખ થી શરૂ
22. Maruti S-Cross | મારુતિ એસ-ક્રોસ
- એન્જિન: 1462cc
- માઇલેજ: 18 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 375 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 48
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 8.80 લાખ થી શરૂ
23. Maruti Ciaz | મારુતિ સિયાઝ
- એન્જિન: 1462cc
- માઇલેજ: 20.65 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 510 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 43
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 8.87 લાખ થી શરૂ
24. Mahindra Bolero Neo | મહિન્દ્રા બોલેરો નિયો
- એન્જિન: 1493cc
- માઇલેજ: 17.29 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 384 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 50
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 8.99 લાખ થી શરૂ
25. Nissan Kicks | નિસાન કિક્સ
- એન્જિન: 1498cc
- માઇલેજ: 14.23 kmpl
- બેઠક ક્ષમતા: 5
- બૂટ સ્પેસ: 400 લિટર
- ગિયર બોક્સ: મેન્યુઅલ,ઑટોમૅટિક
- ફ્યુઅલ ટાંકી: 50
- એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 9.49 લાખ થી શરૂ
FAQ : Best Cars Under 10 Lakhs in India
Q. ભારતમાં 10 લાખથી ઓછી કિંમતની બેસ્ટ ઓટોમેટિક કાર કઈ છે?
Ans. 1. Maruti Baleno, 2. Tata Punch, 3. Tata Nexon, 4. Kia Sonet 5. Hyundai venue 10 લાખથી ઓછી કિંમતની બેસ્ટ ઓટોમેટિક કાર છે.
Q. ભારતમાં 10 લાખથી ઓછી કિંમતની બેસ્ટ કાર કઈ છે?
Ans. 1. Maruti Baleno, 2. Tata Punch, 3. Tata Nexon, 4. Tata Altroz 5. Hyundai i20 10 લાખથી ઓછી કિંમતની બેસ્ટ કાર છે.
Data & Images Source : www.marutisuzuki.com & www.hyundai.com/in/en
You can visit both above sites for detail information.
મિત્રો Best Cars Under 10 Lakhs in India આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ“Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.