Best broadband in Ahmedabad, jio fiber plans ahmedabad, Best wifi Plans for Home in Ahmedabad, Best Broadband Plans in Ahmedabad,Best wifi in Ahmedabad, best unlimited broadband plans in ahmedabad, fiber broadband ahmedabad
Best Broadband In Ahmedabad – આજ ના સમય માં ઈન્ટરનેટ સેવા ખુબજ જરૂરી અને મૂળભૂત સેવા થઇ ગઈ છે. જે આપણને આપણા ઘરમાં અથવા દરેક જગ્યાએ જરૂરી થઇ ગઈ છે. માર્કેટ માં સંખ્યાબંધ બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે જે બ્રોડબેન્ડ અને મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પુરી પાડે છે. કોરોના કાળ થી આપડે વર્ક ફ્રોમ હોમ કરતા થઇ ગયા છે તો એ ખુબજ જરૂરી છે કે કોઈ સારો ઈન્ટરનેટ પ્લાન લઇએ. અહીં અમે તમને સંપૂર્ણ વિગતો સાથે અમદાવાદ માં Best ઇન્ટરનેટ સેવા આપતી કંપની નું લિસ્ટ આપી રહા છે.
હાઇ સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પ્લાન છેલ્લા 2-3 વર્ષમાં ઘણા સસ્તા બન્યા છે. ભલે તમે કામ કરવા, અભ્યાસ કરવા અથવા ફક્ત વિડિઓ સ્ટ્રીમ કરવા માંગતા હો, તમારી જરૂરિયાતોને અનુરૂપ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પ્લાન છે. અમે 2021 માં અમદાવાદમાં Best બ્રોડબેન્ડ Plan ની યાદી તૈયાર કરી છે, વધુ જાણવા માટે આગળ વાંચો.
Best Broadband In Ahmedabad
Jio Fiber, Airtel Xstream Fiber, Youbroadband, Actcorp, Tikona, GTPL હાલ માં આ 6 કંપની ના ઈન્ટરનેટ પ્લાન તમે નીચે ની માહિતી વાંચી ને સિલેક્ટ કરી શકો છો. કોઈ પણ કંપનીની સર્વિસ લેતા પહેલા પ્લાન વિશે ડિટેલમાં જાણવું જોઈએ તમારા એરિયામાં એ કંપનીની સર્વિસ કેવી છે એ પણ જાણવું જોઈએ. બધી જાણકારી મેળવ્યા પછી જ કોઈપણ પ્લાન લેવો જોઈએ.
1. Airtel Broadband Plans Ahmedabad
Airtel Xstream Fibre પાસે ઘણી યોજનાઓ છે જે Unlimited ડેટા અને શ્રેષ્ઠ હાઇ સ્પીડ અને ઇન્ટરનેટ સેવા સાથે અન્ય ઓફર કરે છે. Amazon Prime, Disney+ Hotstar, Airtel Xstream, Wynk Music વગેરે જેવી અન્ય સર્વિસ પણ તેઓ અમુક પ્લાન સાથે ફ્રી માં આપે છે.
એરટેલમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પ્લાન 499 થી શરૂ થાય છે તમારી જરૂરિયાત મુજબ ના અલગ અલગ પ્લાન તમને મળી રહે છે. Airtel Xstream Fibre ને મોટા સિટી માં ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Monthly Rental | ₹499 | ₹799 | ₹999 | ₹1499 | ₹3999 |
Speed | 40Mbps | 100Mbps | 200Mbps | 300Mbps | 1Gbps |
Plan Name | Unlimited | Premium | Entertainment | Ultra | VIP |
- NOTE : ઉપર જણાવેલ દરેક પ્લાન જો તમે વરસ માટે ખરીદો છો તો તમને દર મહિને એટલા રૂપિયા માં પડે છે.વધુ માહિતી માટે જે તે કંપની ની ઓફિશ્યિલ વેબસાઈટ ની મુલાકાત લો.
- Additional Benefits : Amazon Prime, Disney+ Hotstar, Airtel Xstream, Wynk Music ફ્રી ઍક્સેસ અથવા ડિસ્કાઉંન્ટ પસંદગી ના પ્લાન માં.
2. Jio Fiber Plans Ahmedabad
jio fiber plans ahmedabad: રિલાયન્સ ભારત ની સૌથી મોટી બ્રાન્ડ છે. જિયોએ ભારતમાં ફાઇબર બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરી દીધી છે અને તેને ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જિયો ભારતના શ્રેષ્ઠ મોબાઇલ ઇન્ટરનેટ સેવા આપનારા માના એક છે. Reliance Jio Fiber ની બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પ્લાન 399 થી શરૂ થાય છે, તમારી જરૂરિયાત મુજબ ના અલગ અલગ પ્લાન તમને મળી રહે છે.
કંપનીનો ₹ 999 / ₹ 1499 નો પ્લાન 10+ OTT પ્લેટફોર્મ પર મફત સબ્સ્ક્રિપ્શન આપે છે, જેમાં સમાવેશ થાય છે Netflix, Amazon Prime Video, Disney+ Hotstar, SonyLiv, JioCinema વગેરે. ટોચ ના પ્લાન અને અન્ય વધારાના લાભો તપાસો જે તમે મેળવી શકો છો.
Monthly Rental | ₹399 | ₹699 | ₹999 | ₹1499 | ₹2499 | ₹3999 |
Speed | 30Mbps | 100Mbps | 150Mbps | 300Mbps | 500Mbps | 1Gbps |
Plan Name | Unlimited | Unlimited | Unlimited | Unlimited | Unlimited | Unlimited |
- NOTE : ઉપર જણાવેલ દરેક પ્લાન જો તમે વરસ માટે ખરીદો છો તો તમને દર મહિને એટલા રૂપિયા માં પડે છે. વધુ માહિતી માટે જે તે કંપની ની ઓફિશ્યિલ વેબસાઈટ ની મુલાકાત લો.
- Additional Benefits : કંપનીનો ₹ 999 / ₹ 1499 નો પ્લાન 10+ OTT પ્લેટફોર્મ પર મફત સબ્સ્ક્રિપ્શન આપે છે, જેમાં સમાવેશ થાય છે Netflix, Amazon Prime Video, Disney+ Hotstar, SonyLiv, JioCinema વગેરે.
3. Youbroadband Plan
Youbroadband ખૂબ જ જૂની કંપની છે અને તે ઘણા સમયથી ઈન્ટરનેટની સેવા સાથે જોડાયેલી કંપની છે. Youbroadband Vodafone ની કંપની છે. ભારતના 20 કેટલા સિટીમાં તેમની સેવાઓ સક્રિય છે. અમદાવાદમાં પણ તેમની સર્વિસ એકંદરે સારી રહી છે.પણ jio અને Airtel હોવાથી તેમને ઘણી કોમ્પિટિશન મળી રહી છે.
તમે જે તે એરિયામાં રહેતા હોય તો પ્રથમ આજુબાજુ આ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા હોય તેવા લોકો પાસેથી તમે Youbroadband નો રીવ્યુ લઈ શકો છો. તમે Jio અથવા Airtel જ લેવા ઇચ્છતા હોય પણ તમારા એરિયામાં એમની સર્વિસ ના હોય તો તમે આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો જે એકંદરે સારી કહેવાય.
Monthly Rental | ₹472 | ₹679 | ₹ 738 | ₹ 826 | ₹1062 |
Speed | 30Mbps | 50Mbps | 75Mbps | 100Mbps | 200Mbps |
Plan Name | Unlimited | Unlimited | Unlimited | Unlimited | Unlimited |
- NOTE : ઉપર જણાવેલ દરેક પ્લાન જો તમે વરસ માટે ખરીદો છો તો તમને દર મહિને એટલા રૂપિયા માં પડે છે. વધુ માહિતી માટે જે તે કંપની ની ઓફિશ્યિલ વેબસાઈટ ની મુલાકાત લો.
- Additional Benefits : વધારાના લાભ મુજબ, જો તમે ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ચૂકવણી કરો તો તમને થોડો વધારાનો ડેટા મળશે.
******* આ પણ વાંચો ********
- 15000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2021 | Best Mobile Phone Under 15000
- Android સ્માર્ટફોનને ઝડપી બનાવવાની 10 રીતો
- મોબાઇલની બેટરી લાઇફ વધારવાની 15 રીતો
- આઈફોન 13 ની કિંમત | iphone 13 Price In India
- ફ્રી વાઇફાઇ પ્રોજેક્ટ – ગુજરાતનાં 55 શહેર માં આ સેવા ઉપલબ્ધ છે – વધુ માહિતી માટે ક્લિક કરો
[ggWhatsappButton]
[ggTelegramButton]
4. Actcorp
જો તમે વાર્ષિક ચૂકવણી કરો છો તો Actcorp બ્રોડબેન્ડ કેટલીક ખૂબ જ સારી સેવાઓ આપે છે, પ્રથમ પ્લાન સાથે તમને મફત રાઉટર અને 2 મહિના મફત મળશે. પ્રીમિયમ પ્લાન માં તમે Netflix, SONI Liv, Hungama અને Zee5 નું સબ્સ્ક્રિપ્શન મેળવી શકો છો.
Monthly Rental | ₹549 | ₹749 | ₹999 | ₹1899 |
Speed | 50Mbps | 150Mbps | 200Mbps | 300Mbps |
Plan Name | ACT Bronze | ACT Advantage | ACT Lightning | ACT Remarkable |
- NOTE : ઉપર જણાવેલ દરેક પ્લાન જો તમે વરસ માટે ખરીદો છો તો તમને દર મહિને એટલા રૂપિયા માં પડે છે. વધુ માહિતી માટે જે તે કંપની ની ઓફિશ્યિલ વેબસાઈટ ની મુલાકાત લો.
- Additional Benefits : પ્રીમિયમ પ્લાન OTT પ્લેટફોર્મ પર મફત સબ્સ્ક્રિપ્શન આપે છે, જેમાં સમાવેશ થાય છે Netflix, Zee5, Hungama, SONI Liv, Cult.fit વગેરે.
5. Tikona plans In Ahmedabad
Tikona ભારતમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરે છે. તેઓ કેટલાક ગ્રામીણ વિસ્તારો સાથે મુખ્ય શહેરોમાં સેવાઓ આપી રહ્યા છે. અમદાવાદના ઘણા વિસ્તારમાં પણ તેઓ સેવા આપી રહ્યા છે. એકંદરે તેમની સેવાઓ સારી રહી છે.
તમે અમદાવાદ ના જે તે એરિયામાં રહેતા હોય તો પ્રથમ આસપાસ આ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા હોય તેવા લોકો પાસેથી તમે Tikona નો રીવ્યુ લઈ શકો છો. તમે Airtel અથવા Jio જ લેવા ઇચ્છતા હોય પણ તમારા એરિયામાં એમની સર્વિસ ના હોય તો તમે આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો, જે એકંદરે સારી કહેવાય.
Monthly Rental | ₹567 | ₹583 | ₹666 | ₹824 | ₹1060 |
Speed | 30Mbps | 40Mbps | 60Mbps | 100Mbps | 200Mbps |
Plan Name | Unlimited | Unlimited | Unlimited | Unlimited | Unlimited |
- NOTE : ઉપર જણાવેલ દરેક પ્લાન જો તમે વરસ માટે ખરીદો છો તો તમને દર મહિને એટલા રૂપિયા માં પડે છે. વધુ માહિતી માટે જે તે કંપની ની ઓફિશ્યિલ વેબસાઈટ ની મુલાકાત લો.
- Additional Benefits : વધારાના લાભ – જો તમે 3 માસિક, 6 માસિક, 9 માસિક અને વાર્ષિક ચૂકવણી કરો તો તમને થોડો વધારાનો ડેટા મળશે.
6. GTPL Broadband Plan Ahmedabad
GTPL Hathway Limited કેબલ ટીવી ડિસ્ટ્રીબ્યુશન અને હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ સાથે જોડાયેલી કંપની છે. GTPL ખૂબ જ જૂની કંપની છે અને તે ઘણા સમયથી ઈન્ટરનેટની સેવા સાથે જોડાયેલી કંપની છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં તેઓ સેવા આપી રહ્યા છે. એકંદરે તેમની સેવાઓ સારી રહી છે.
તમે અમદાવાદ ના જે તે એરિયામાં રહેતા હોય તો પ્રથમ આસપાસ આ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા હોય તેવા લોકો પાસેથી તમે GTPL નો રીવ્યુ લઈ શકો છો. તમે Airtel અથવા Jio જ લેવા ઇચ્છતા હોય પણ તમારા એરિયામાં એમની સર્વિસ ના હોય તો તમે આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો જે એકંદરે સારી કહેવાય.
Monthly Rental | ₹424 | ₹430 | ₹494 | ₹565 |
Speed | 50Mbps | 60Mbps | 80Mbps | 100Mbps |
Plan Name | Unlimited | Unlimited | Unlimited | Unlimited |
- NOTE : ઉપર જણાવેલ દરેક પ્લાન જો તમે વરસ માટે ખરીદો છો તો તમને દર મહિને એટલા રૂપિયા માં પડે છે. વધુ માહિતી માટે જે તે કંપની ની ઓફિશ્યિલ વેબસાઈટ ની મુલાકાત લો.
- Additional Benefits : વધારાના લાભ મુજબ, જો તમે ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ચૂકવણી કરો તો તમને થોડો વધારાનો ડેટા મળશે.
Conclusion – નિષ્કર્ષ
આ બધી ભારતની શ્રેષ્ઠ ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓ છે. કોઈ પણ કંપનીની સર્વિસ લેતા પહેલા તમારે google માં થોડું સર્ચ કરવું જોઈએ અને કંપનીના દરેક પ્લાન વિશે ડિટેલમાં જાણવું જોઈએ તમારા એરિયામાં એ કંપનીની સર્વિસ કેવી છે એ પણ જાણવું જોઈએ. બધી જાણકારી મેળવ્યા પછી જ કોઈપણ પ્લાન લેવો જોઈએ.
FAQ [ વારંવાર પુછાતા અગત્યના પ્રશ્નો – Best Broadband In Ahmedabad]
Q. અમદાવાદમાં બેસ્ટ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કયું છે? (Best Broadband In Ahmedabad?)
Ans: Airtel Xstream Fibre, Reliance Jio Fiber અમદાવાદમાં બેસ્ટ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા આપે છે.
Airtel Plan : Rs 499 / 40 Mbps, Jio Plan : Rs 399 / 30 Mbps
Q. અમદાવાદમાં સસ્તી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા કઈ છે?
Ans: Reliance Jio Fiber અમદાવાદમાં સસ્તી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા આપે છે. Jio Plan : Rs 399 / 30 Mbps, Rs 699 / 100 Mbps
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
******* આ પણ વાંચો ********
- 15000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2021 | Best Mobile Phone Under 15000
- 20000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2021 | Best Mobile Phone Under 20000
- મોબાઇલની બેટરી લાઇફ વધારવાની 15 રીતો
- Android સ્માર્ટફોનને ઝડપી બનાવવાની 10 રીતો
- Jio Official website
Good article..!
thank you very much SUNIL PATEL 🙂