* Advertisement *
** Advertisement **
ahmedabad district taluka list | ahmedabad taluka list | ahmedabad district population | taluka of ahmedabad district | ahmedabad jilla na taluka | ahmedabad taluka village list | ahmedabad rural area list
Ahmedabad District – Ahmedabad Jillo – અમદાવાદ જિલ્લો
- અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે.
- ભારતમાં 74.86 લાખ (7.4 મિલિયન) ની વસ્તી સાથે ભારતમાં 7મું સૌથી મોટું શહેર છે.
- અમદાવાદ સાબરમતી નદીના કાંઠે આવેલું છે.
- અમદાવાદ 1960 થી 1970 સુધી ગુજરાતની રાજધાની હતી, ત્યારબાદ પાટનગર ગાંધીનગર ને બનાવવામાં આવ્યું.
- 20 મી સદીના પ્રથમ ભાગમાં અમદાવાદ ભારતની સ્વતંત્રતા ચળવળમાં મોખરે હતું.
- કામદારોના અધિકાર, નાગરિક અધિકારો અને રાજકીય સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરવા માટે ઘણી ઝુંબેશોનું કેન્દ્ર હતું.
- મહાત્મા ગાંધીએ સાબરમતી નદીની કાંઠે ગાંધી આશ્રમની સ્થાપના કરી હતી અને અમદાવાદને તેમની “કર્મભૂમિ” તરીકે પસંદ કર્યુ હતું.
સ્થાપના | 1 મે 1960 |
મુખ્ય મથક | અમદાવાદ |
તાલુકા | 10 |
ગામડાની સંખ્યા | 558 |
વસ્તી | 74.86 લાખમાં (2011 વસ્તી ગણતરી પ્રમાણે) |
કુલ વિસ્તાર (ક્ષેત્રફળ) | 8087 ચોરસ કિ.મી |
લોકસભા બેઠક સંખ્યા | 2 |
વિધાનસભા બેઠક સંખ્યા | 21 |
નગરપાલિકા | 7 |
પુરુષ સાક્ષરતા | 90% |
સ્ત્રી સાક્ષરતા | 80% |
કુલ સાક્ષરતા | 85% |
જાતિ પ્રમાણ | 905 |
વસ્તી ગીચતા (1 ચો.કીમી દીઠ વ્યક્તિઓ) | 890 |
[ggTelegramButton]
અમદાવાદ નો ઇતિહાસ
- અમદાવાદ શહેરની સ્થાપના 1411 માં ગુજરાતના સુલ્તાનની રાજધાની તરીકે કરવામાં આવી હતી.
- અમદાવાદનુ નામ સુલ્તાન અહમદ શાહ પરથી રાખવમા આવ્યુ હતું.
- બ્રિટીશ શાસન હેઠળ લશ્કરી કેન્ટોનમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી અને શહેરના માળખાને આધુનિક બનાવવામાં અને વિસ્તૃત કરવામાં આવ્યું હતું.
- ભારતમાં બ્રિટીશ નિયમો દરમિયાન તે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો.
Ahmedabad district taluka list
No. | Taluka | No. | Taluka |
1 | અમદાવાદ સીટી | 6 | બાવળા |
2 | સાણંદ | 7 | વિરમગામ |
3 | ધંધુકા | 8 | ધોલેરા |
4 | ધોળકા | 9 | દેત્રોજ-રામપુરા |
5 | દસ્ક્રોઇ | 10 | માંડલ |
[ggWhatsappButton]
[ggTelegramButton]
Ahmedabad assembly seats – વિધાનસભા બેઠક સંખ્યા
No. | વિધાનસભા બેઠક | No. | વિધાનસભા બેઠક |
1 | ઘાટલોડીયા | 12 | દરીયાપુર |
2 | વેજલપુર | 13 | જમાલપુર |
3 | વટવા | 14 | મણીનગર |
4 | ધંધુકા | 15 | દાણીલીમડા |
5 | એલિસબ્રિજ | 16 | સાબરમતી |
6 | નારણપુરા | 17 | અસારવા |
7 | નિકોલ | 18 | દસ્ક્રોઇ |
8 | નરોડા | 19 | વિરમગામ |
9 | ઠક્કરબાપાનગર | 20 | સાણંદ |
10 | બાપુનગર | 21 | ધોળકા |
11 | અમરાઇવાડી |
અમદાવાદ જિલ્લાની સરહદ
- ઉત્તરમાં મહેસાણા અને ગાંધીનગર જિલ્લો
- પૂર્વમાં ખેડા અને આણંદ જીલ્લો
- દક્ષિણમાં ભાવનગર અને બોટાદ જીલ્લો, ખંભાતનો અખાત
- પશ્ચિમમાં સુરેન્દ્રનગર જિલ્લો
અમદાવાદ જિલ્લામાં નદીઓ
- સાબરમતી
- સુખભાદર
- ખારી
- ભોગવો
- મેશ્વો
અમદાવાદના ડેરી ઉદ્યોગ
- આબાદ ડેરી
- ઉત્તમ ડેરી
- આઝાદ ડેરી
- અજોડ ડેરી
અમદાવાદના બંદરો
- ધોલેરા બંદર (તાલુકો ધોલેરા)
- વિઠ્ઠલ બંદર (તાલુકો ધોલેરા)
અમદાવાદ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ
- રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47
- રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48
- રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 147
અમદાવાદમાં એરપોર્ટ(હવાઈમથક) અને રેલ્વે સ્ટેશન
- અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે.
- અમદાવાદમાં કાલુપુર, મણિનગર અને સાબરમતી રેલ્વે સ્ટેશન મોટા છે.
અમદાવાદનાં 12 દરવાજા
1 | દિલ્હી દરવાજા | 7 | રાયપુર દરવાજા |
2 | કાલુપુર દરવાજા | 8 | શાહપુર દરવાજા |
3 | સારંગપુર દરવાજા | 9 | ત્રણ દરવાજા /ભદ્ર દરવાજા |
4 | પાંચકુવા દરવાજા | 10 | ખાન જહાં દરવાજા |
5 | દરીયાપુર દરવાજા | 11 | જમાલપુર દરવાજા |
6 | આસ્ટોડિયા દરવાજા | 12 | પ્રેમ દરવાજા |
અમદાવાદના ઐતિહાસિક સ્થળો
લોથલ | નળસરોવર |
જુલતા મિનારા | કાકરીયા તળાવ |
સરખેજ રોજા | હઠીસિંહનાં દેરા |
જામા મસ્જિદ | કોચરબ આશ્રમ |
સીદી સૈયદની જાળી | સાબરમતી આશ્રમ |
મોતી મહેલ | દાદા હરિની વાવ |
ગાયકવાડ હવેલી | ભદ્રનો કિલ્લો |
રાણીનો હજીરો | જગન્નાથ મંદિર |
રાણી સિપ્રીની મસ્જિદ | કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ |
એલિસ બ્રિજ | ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ |
ગુજરાત સાયન્સ સિટી | અડાલજ વાવ |
ભદ્રકાળી મંદિર | ગીતા મંદિર |
માનવ મંદિર | ઇસ્કોન મંદિર |
યોગેશ્વર મંદિર | સરદાર પટેલ મ્યુઝિયમ |
**** આ પણ વાંચો ****
- અમદાવાદમાં ખરીદી માટે 10 બેસ્ટ જગ્યા | Best shopping places in ahmedabad
- 10 Best Sweet Shops In Ahmedabad 2022 | અમદાવાદમાં 10 બેસ્ટ મીઠાઈ ની દુકાન
- અમદાવાદમાં 15 બેસ્ટ ગુજરાતી થાળી | Best Gujarati Thali Ahmedabad
- અમદાવાદ નજીક ફરવા લાયક સ્થળો| 20 Places to Visit in Ahmedabad
- 6 Best Broadband In Ahmedabad
FAQ :
Q. અમદાવાદ જિલ્લાના કેટલા તાલુકા છે?
Ans. અમદાવાદ જિલ્લાના 10 તાલુકા છે.
Q. અમદાવાદ જિલ્લાની સરહદ કેટલા જિલ્લા સાથે જોડાયેલી છે?
Ans. 7 જિલ્લાઓ સાથે જોડાયેલી છે. (મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લો)
Q. અમદાવાદમાં વિધાનસભા બેઠકોની સંખ્યા કેટલી છે?
Ans. અમદાવાદમાં વિધાનસભા બેઠકોની સંખ્યા 21 છે.
મિત્રો "Ahmedabad District" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
Data Source : https://ahmedabad.nic.in/gu/
*** Advertisement ***